લોકાર્પણ / આગામી 2 દિવસમાં 62 કરોડથી વધુની ભેટ મળશે ગુજરાતને, જુઓ કયા જિલ્લાને મળશે લાભ

Vadodara Surat Navsari and Dang districts development projects inaugurated by Purneshbhai Modi

આગામી તા.23 અને 24 ડિસેમ્બરના રોજ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં રૂપિયા 62.59 કરોડના ખર્ચે 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ