વડોદરા / ધોરણ-10નું 73.92 ટકા પરિણામ, વિદ્યાર્થીઓએ બતાવી સફળતાની ચાવી

Vadodara Student ssc board exam result

આજરોજ રાજ્યમાં ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ સુરતનું 79.63 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરાનું 67.03 ટકા પરિણામ આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ