આત્મહત્યા / વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો: મનપસંદ ફીલ્ડમાં એડમિશન ન મળતા વડોદરામાં વિદ્યાર્થીનીનો આપઘાત

vadodara student commits suicide due to not getting admission in favorite field

વડોદરાના લક્ષ્મીપુરાની 18 વર્ષીય વિદ્યાર્થીનીએ મનગમતી ફીલ્ડમાં એડમિશન ન મળતા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા પરિવાર શોકમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ