વિવાદ / વડોદરાની SSG હોસ્પિટલ ફરી વિવાદમાંઃ દર્દીના સંબંધીને ફટકારતા સુરક્ષાકર્મીઓની દાદાગીરીનો વીડિયો વાયરલ

vadodara ssg hospital patient security staff

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના પોઝિટિવ કેસો વધતાં એકબાજુ તંત્ર એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે વડોદરાની SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. હોસ્પિટલના સુરક્ષાકર્મીઓની દાદાગીહીનો વીડિયો વાયરલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ