દુર્ઘટનાના પુરાવા / EXCLUSIVE: ધમણમાં ધડાકો થયો અને વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ ફાટી, જુઓ CCTV ફૂટેજ

Vadodara SSG hospital Covid-19 ward Dhaman ventilator Fire cctv Footage

વડોદરાની SSG હોસ્પિટલમાં મંગળવારે રાત્રે લાગેલી આગમાં સૌથી મોટો ખુલાસો થયો છે. વિવાદાસ્પદ ધમણ વેન્ટીલેટરમાં આગ લાગ્યાના EXCLUSIVE પૂરાવા  VTV પાસે આવ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગવાના મામલે ધમણ વેન્ટિલેટર ફરી ચર્ચામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ