વડોદરા / મોટો ખુલાસોઃ સોખડા ગાદી વિવાદ પાછળ દેશ-વિદેશની કરોડોની સંપત્તિ મુખ્ય કારણ, આજે સમાધાન માટે યોજાશે બેઠક

Vadodara Sokhada Haridham temple property controversy lawyer

સોખડા હરિધામ મંદિરનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વકીલ સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં બંને સંતો વચ્ચે આજ રોજ સમાધાન માટે બેઠક મળશે. આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ