સલામ / 11 વર્ષની ઉંમરે હાથ-પગ ગુમાવ્યા, હવે કોઈ રાઈટરની મદદ વગર શિવમ આપે છે ધો.12ની પરીક્ષા

vadodara shivam lost feet hands board std 12 science exam

વડોદરાનો એક વિદ્યાર્થી શિવમ સોલંકી જે બન્ને હાથ અને પગ કપાયા બાદ પણ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. જી, હા આ વિદ્યાર્થી કોઈ પણ રાઈટરની મદદ લીધા વગર જ બોર્ડની 12માં ધોરણની પરીક્ષા આપી રહ્યો છે. શિવમ પોતાની 12માં ધોરણ સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ