વિવાદ / વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી વિવાદમાં: દોઢ મહિનાથી પગાર ન મળેલા કર્મચારીઓને સફાઇના બદલે સોપાયું અન્ય કામ, વીડિયો વાયરલ

vadodara sayaji hospital employee salary video viral

વડોદરાની સયાજી હોસ્પિટલ વારંવાર વિવાદમાં સપડાતી જોવા મળતી હોય છે. ત્યારે વધુ એક વખત કોન્ટ્રાક્ટના સફાઇ કર્મીઓ પાસે અન્ય કામ કરવાના વાયર વીડિયોના કારણે નવો વિવાદ જોવા મળ્યો છે. આમ પહેલાથી જ દોઢ મહિનાનો પગાર ન ચૂકવાતા રોષે ભરાયેલા કર્મચારીઓને અન્ય કામ સોંપાતા નારાજગી વ્યક્ત કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ