વડોદરા / સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા 600 કર્મચારીઓને છુટા કરી દેવાતા હડકંપ

Vadodara Sayaji Hospital Controversy 600 employees dismissalon

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. થોડા દિવસ અગાઉ પગાર ન થવાના કારણે કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજે ફરી વધુ એક વિવાદ સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ