વડોદરા / સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે ટીમ ગબ્બરના સભ્યોનો વિરોધ પ્રદર્શન

વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના મામલે આરોપીઓ હજુ સુધી પોલીસની પકડથી દુર છે. આરોપી ન પકડાતા લોકોના આક્રોશમાં વધારો થયો છે. વિવિધ સંગઠનો આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દાડીયાબજાર ચાર રસ્તા પર મૌન દેખાવો થયો છે. લોકોએ કાળી પટ્ટી બાંધીને પોતાની વ્યથા વ્યકત કરી હતી. ટીમ ગબ્બરના સભ્યો આ મામલે દેખાવો કર્યા હતાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ