વડોદરા દુષ્કર્મના આરોપીઓની ઓળખ પરેડ માટે પાછળના દરવાજેથી કોર્ટમાં રજૂ કરાયા, 8 દિવસના રિમાન્ડ મંજૂર | Vadodara rape case accused Police court

તપાસ / વડોદરા દુષ્કર્મના આરોપીઓની ઓળખ પરેડ માટે પાછળના દરવાજેથી કોર્ટમાં રજૂ કરાયા, 8 દિવસના રિમાન્ડ મંજૂર

Vadodara rape case accused Police court

વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વડોદરાના તરસાલીથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ આરોપીઓની ઓળખ પરેડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. ફરિયાદીએ કિશન માથાસુરિયા, જશો સોલંકીને ઓળખી બતાવ્યાં હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ