મેઘસવારી / વડોદરા જિલ્લામાં મેઘરાજા મહેરબાન, ભારે વરસાદના પગલે નદીઓની જળસપાટી વધી

vadodara rain river people alert

ગુજરાતમાં હાલમાં પડી રહેલ અવિરત વરસાદના પગલે રાજ્યમાં દરેક જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ સહિત અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઇને નદીઓમાં નવા નીર જોવા મળ્યાં છે. વડોદરા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યાં છે. જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નદીઓની જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x