વડોદરા / યૂનાઇટેડ વે ગરબાના આયોજકો GSTના સંકજામાં, ઓફિસમાં દરોડા બાદ આજે પૂછપરછ

vadodara popular Atul Purohit peforms United Way of Baroda garba

વડોદરાના યુનાઇટેડ વે ગરબાના આયોજકો GSTના સકંજામાં આવ્યા છે. GST વિભાગ દ્વારા રેસકોર્સ ખાતેની યુનાઇટેડ વેની ઓફિસમા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે ઓફિસ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ