ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વડોદરા / દેશમાં પ્રથમ વખત પોલીસકર્મીઓને અનોખી સુવિધા, પેટ્રોલિંગ કરતા કર્મચારીઓને ખભે LED લાઈટ

Vadodara police LED lights by Police Commissioner

વડોદરા શહેરમાં પોલીસને આધુનિક બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી આયોજન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે હવે ગણેશોત્સવ દરમિયાન પોલીસકર્મીઓને કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અનોખી ભેટ આપી છે. પેટ્રોલિંગ કરતા કર્મચારીઓનાં ખભા પર LED લાઈટ લગાવવામાં આવી છે. દેશભરમાં પ્રથમ વખત વડોદરા પોલીસને આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ