ડિજિટલ કંટ્રોલ રૂમ / 100 નંબર પર ફોન કરતાં જ તાબડતોબ આવશે પોલીસ, PCR વાનનું પણ થશે ટ્રેકિંગ: ગુજરાતમાં અહીં આધુનિક સુવિધા શરૂ

Vadodara police gift to Vadodara residents in New Year

વડોદરા પોલીસ ભવનમાં આધુનિક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ નવા વર્ષથી કાર્યરત થઈ જશે. નવા કંટ્રોલ રૂમ ખાતે 60 પોલીસ કર્મચારીઓ 3 શિફ્ટમાં 24 કલાક કામ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ