સલામ / સ્કૂલવાનની હડતાળ વચ્ચે વડોદરા પોલીસની સરાહનીય કામગીરી, બાળકો માટે સ્કૂલ વર્ધી

Vadodara police drive students to school as school van drivers go on strike

ઊઘડતા વેકેશને જ સ્કૂલવાનચાલકોની બેદરકારી અને સ્કૂલ વર્ધી એશોસિયેશનની મનમાનીનાં કારણે વાલીઓ અને વાન એસોશિયેશન વચ્ચે ગજગ્રાહ વધ્યો છે. વેકેશન ખૂલ્યાંની શરૂઆતમાં જ બાળકોને સ્કૂલે પહોંચવામાં અડચણો ઊભી થઈ રહી છે. કેમકે આરટીઓ કાયદાપાલન માટે સ્કૂલવાન માલિકો સામે જેટલાં કડક બની રહ્યાં છે તેટલાં સ્કૂલવાન સંચાલકો વાલીઓ પાસેથી વધારે ફીની માગણી કરી રહ્યાં છે. હાલ આ ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસનો એક પ્રજામિત્ર તરીકેનો ચહેરો જોવાં મળ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ