કાર્યવાહી / NRI પતિઓ સામે વડોદરા પોલીસની લાલ આંખઃ આ પતિઓના પાસપોર્ટ કર્યા રદ્દ

vadodara police cancel 3 NRI husbands passport because of abusing wife

વડોદરામાં NRI પતિઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમીશનર દ્વારા આકરો નિર્ણય લેવાયો છે. 3 NRI પતિઓના પોલીસે પાસપોર્ટ રદ્દ કર્યા  છે. લગ્ન કરી પત્નીને તરછોડી અને હેરાન કરનારા સામે સરકારે  લાલ આંખ કરી છે. હજુ વધુ 7 NRI પતિ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ