પાર્ટી / વડોદરામાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, પોલીસે એક સાથે બે જગ્યા પર દારૂની મહેફિલ ઝડપી

vadodara police arrested people liquor ban

ગુજરાતમાં સરકાર જોર-શોરથી કહી રહી છે કે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સંસ્કાર નગરી તરીકે ગણાતા વડોદરા શહેરમાં એકસાથે બે જગ્યા પર પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડયા હતા. જેમાં અમોદર ગામમાથી પોલીસે 7 યુવક અને 5 યુવતીઓને વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક દારૂની મહેફિલ પાદરાના ડભાસમાં ઝડપાઇ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ