કોરોના સંકટ / ગુજરાતના આ શહેરમાં પોલીસકર્મી-વીજકર્મીઓ કોરોના ગ્રસ્ત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

vadodara police and mgvcl employee corona positive

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના વડોદરા શહેરના વરણા પોલીસ મથકના 7 પોલીસકર્મી તેમજ MGVCLની કચેરીના 3 અધિકારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે. જેને લઇને પોલીસ અને વીજ કંપનીના અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ