દૂર્ઘટના ટળી / વડોદરા નેશનલ હાઇવે પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું અને...

vadodara petrol tanker accident gujarat

ગુજરાતમાં મોટી દૂર્ઘટનાની ઘાત ટળી ગયેલી જોવા મળી. રાજ્યના વડોદરા શહેરના નેશનલ હાઇવે દુમાડ ચોકડી પાસે પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. જો કે સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પેટ્રોલની ટેન્કરના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો તેમજ મોટી જાનહાનિ ટળી ગયેલી જોવા મળી હતી. જો કે ટેન્કર પલટી જતાં સાવચેતના પગલે હાઇવેનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ