સારા સમાચાર / વડોદરા: દર્દીઓ થઈ જાવ ટેન્શન ફ્રી, અહીં ડોક્ટર્સ ગાય છે ગીત અને કરે છે ડાન્સ, જુઓ વીડિયો

vadodara parul sevashram covid center dance video

ચારેકોર જ્યારે મહામારી તાંડવ મચાવી રહી છે ત્યારે વડોદરાના આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને સકારાત્મકતાના પાઠ એવી રીતે ભણાવાઈ રહ્યા છે કે તમે પણ કહી ઉઠશો વાહ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ