આગ / વડોદરાની પારૂલ કૉવડ હોસ્પિટલના ICUની અડોઅડ ઓક્સિજન પ્લાન્ટમાં આગની ઘટના, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

Vadodara Parul Hospital oxygen plant fire

વડોદરાની SSG હોસ્પિટલમાં મંગળવારે રાત્રે વેન્ટીલેટરમાં આગ લાગ્યાની ઘટના બની હતી. ત્યારે હવે વડોદરાની જ હોસ્પિટલમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. આ આગ વાઘોડિયાની પારૂલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાં લાગી હતી.

બ્રેકિંગ ન્યૂઝ