વડોદરા / તાલુકા પંચાયતનાં ટીડીઓએ લાંચ માંગી, પછી થયું આવું

Vadodara officer arrested for taking bribe

વડોદરા શહેરમાં એક અધિકારીને એસીબીએ રંગેહાથ લાંચ લેતાં ઝડપ્યા છે. તેમનાં ઘરમાં સર્ચ ઓપરેશન કરતા રોકડ અસ્ક્યામતો મળી આવી છે. આરોપીની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ