ક્રાઇમ / 'તારે દુકાન ચલાવવી હોય તો 40 લાખ આપવા પડશે' કહી ખંડણી માંગવા જતા 2 પત્રકારો ભરાયા, એકની ધરપકડ, બીજો ફરાર

vadodara newspaper two journalist demanding ransom of 40 lakh from businessman

વડોદરામાં દૈનિક અખબારના 2 પત્રકારે 40 લાખની ખંડણી માંગી વેપારી પાસેથી રૂપિયા 12.50 લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એકની ધરપકડ કરી લેવાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ