કોણ જવાબદાર? / વડોદરામાં ગાયનું શિંગડુ વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ, લોકોએ મનપાની કામગીરી ગણાવી નિષ્ફળ

vadodara news student's eye burst when he heard the cow's horn

વડોદરામાં ફરીવાર રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. એક્ટિવા પર જઇ રહેલા એક વિદ્યાર્થીને ગાયે અડફેટમાં લેતા તેની આંખ ફૂટી ગઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ