વડોદરા / દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટના મૃતકોના પરિવારને  2-2 લાખની સહાય,  CM ભુપેન્દ્ર પટેલે કર્યું ટ્વિટ

Vadodara News: 2-2 lakh assistance to families of gas cylinder blast victims in Devanagar, CM Bhupendra Patel tweeted

દેવનગરમાં સવારે 10 વાગ્યા આસપાસ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2ના મોત થયા હતા જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ