અણધડ વહીવટ / વડોદરા નગરપાલિકા આર્થિક તંગીમાં સપડાતા આ વસ્તુને કાઢી વેચવા

Vadodara nagarpalika economic problem plot sell

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે રાજ્યની વડોદરા શહેરની નગરપાલિકા વારંવાર કોઇને કોઇ કારણોસર સમાચારમાં હોય છે. હાલ શહેરની મહાનગરપાલિકા ફરી એકવાર આર્થિક તંગીમાં સપડાઇ ગઇ છે. જેમાં આર્થિક નુકસાનની ભરપાઇ કરવા કોર્પોરેશને પ્લોટ વેચવા કાઢ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x