વડોદરા: વાઘોડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા

By : vishal 06:17 PM, 07 December 2018 | Updated : 06:17 PM, 07 December 2018
સંસ્કારીનગરી ફરી એક વખત દારૂની રેલમછેલને લઈ વિવાદોના ઘેરામાં સંપડાઈ છે. વડોદરા શહેરના વાઘોડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડી પોલીસે હવે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જગદીશ શાહના ફાર્મ હાઉસમાં આ નબીરાઓ મહેફીલ માણતા હતા,..અને લગ્ન પ્રસંગ પૂર્વે ભારતીય બનાવટની દારૂની 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ પોલીસ જપ્ત કર્યો છે. 

હાલ પોલીસે આ રેડમાં કુલ 14 નબીરાઓને ઝડપી પાડ્યા છે. જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર યોગેશ પટેલના પુત્રની પણ ધરપકડ કરી છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story