વડોદરા / CM ભૂપેન્દ્ર પટેલે બૉમ્બે સ્ટૉક એક્સજેન્જમાં સૌપ્રથમ VMCના 100 કરોડ રૂ.ના બૉન્ડના લિસ્ટિંગમાં કર્યો ઘંટનાદ

Vadodara Municipal Corporation Bond 2022 Bombay Stock Exchange listing cm bhupendra patel

રાજ્યની વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-ર૦રરનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ મુંબઇ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં સંપન્ન થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ