લાલિયાવાડી / લો બોલો! વડોદરામાં ભાજપના બે કોર્પોરેટરની કોરોના સારવારનો ખર્ચો મનપા માથે

Vadodara municipal corporation 2 corporates corona treatment charge pay by vmc

જનતાના ટેક્સના પૈસાને સરકારી ખજાનામાંથી કેવી રીતે લૂંટવા તેનો નમૂનો વડોદરા કોર્પોરેશનમાં જોવા મળ્યો.  જી હાં, અહીં વડોદરામાં કોરોના ગ્રસ્ત કોપોરેટરોનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ