કોરોના / વડોદરા MS યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આગામી પરીક્ષાને લઇને લેવાયો આ નિર્ણય

Vadodara MS University Students online exam

રાજ્યભરમાં ઓનલાઈન શિક્ષણને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે વડોદરાની MS યુનિવર્સિટીએ પરીક્ષાને લઇ મોટો નિર્ણય લીધો છે. તો બીજી તરફ શાળાના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ