વડોદરા / MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન

Vadodara MS University student union election announced

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત થઈ છે. આગામી 10 ઓગસ્ટના રોજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે. 31 જૂલાઈથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે.

બ્રેકિંગ ન્યૂઝ