વડોદરા / અકસ્માત નહીં નિયમ નડ્યો: MS યુનિવર્સિટી માનવતા ભૂલી, ઘાયલ વિદ્યાર્થિની મોડી પહોંચી તો પરીક્ષા આપવા ન દીધી

vadodara MS University did not allow the student injured in the accident to appear in the late arrival examination

વિદ્યાર્થીનીને રસ્તામાં નડ્યો હતો અકસ્માત, સારવાર લેવા જતાં થયુ હતુ મોડું તો યુનિવર્સિટીએ નિયમ આગળ ધર્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ