વડોદરા / એમ.એસ. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી માટેના નવા નિયમને લઇને વિદ્યાર્થીઓનો હોબાળો

Vadodara ms university baroda student protest

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ પાસે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. યુનિવર્સિટીએ કોમર્સ ફેકલ્ટી માટે નવો નિયમ બનાવ્યો છે. જે ક્લાસમાં પ્રવેશ લીધો હોય ત્યાં જ ભણવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ