વડોદરા / MS યુનિવર્સિટીમાં 3 વિદ્યાર્થીના મવાલીવેળા, સુપરવાઈઝરની કરી છેડતી, જુઓ પછી શું થયું?

Vadodara MS Univ. Again such controversy

યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડિન કેતન ઉપાધ્યાયએ કહ્યું કે, છેલ્લા ચાર દિવસથી આ યુનિટના કો.ઓડિનેટર તેમજ સુપરવાઈઝન કરે છે તે બહેનો તરફથી ફરિયાદ મળતી હતી કે, વિદ્યાર્થીઓ ઈન જનરલ તેમના કંન્ટ્રોલમાં રહેતા નથી

બ્રેકિંગ ન્યૂઝ