ભાજપમાં ભડકો / વડોદરામાં ભાજપના રિસામણાં મનામણાંનો દોર યથાવત, વધુ એક ધારાસભ્ય નારાજ

Vadodara MLA Madhu shrivastav angry to BJP Gujarat Government

ભાજપમાં એક પછી એક ધારાસભ્ય પાર્ટીથી નારાજ થઈ રહ્યા છે હજુ તો કેતન ઈનામદારે માંડ મનાવ્યા ત્યાં વડોદરાના જ બીજા એક ધારાસભ્ય એક મંત્રીથી નારાજ થઈ ગયા છે. ભાજપનો આંતરિક કલહ હાલ ચરમસીમા ઉપર હોય તેમ જણાઈ રહ્યું છે. સીએમ રૂપાણીની નજીકના મંત્રીઓનો જ ધારાસભ્યો દ્વારા એક પછી એક વિરોધ થઈ રહ્યો છે ત્યારે શું પક્ષમાં જ કોઈ રાજકિય રમત ચાલી રહી છે કે પછી આવનારા સમયમાં ભાજપમાં ભંગાણ પડવાના એંધાણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ