લૉકડાઉન / વડોદરામાં રાજ્ય કક્ષાના મંત્રીએ જ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું, રાશન-દક્ષિણા આપવા નેતાઓ ટોળે વળ્યા

vadodara Minister Yogesh Patel Breach Social Distance coronavirus

વડોદરામાં રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે બ્રાહ્મણોને રાશન કીટ અને દક્ષિણા આપતા સમયે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું. તેમણે 4થી વધુ વ્યક્તિઓ ભેગા કરીને પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જોકે બ્રાહ્મણોએ કીટ લેતા સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ