ગેંગરેપ / દુષ્કર્મ કેસના આરોપી ઝડપાઈ જતા વડોદરા વેપારી મંડળ દ્વારા કરાઈ ઉજવણી

વડોદરાના ચકચારી સગીરા દુષ્કર્મ ના બે આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પડતા વડોદરાના વેપારી મંડળ દ્વારા માંડવી દરવાજે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી સુત્રોચાર કરી ઉજવણી કરવામાં આવી હતી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ