Crime / વડોદરાની યુવતીને એક્સ ફિયાન્સે જાહેરમાં ફટકારી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

vadodara media worker girl hit by ex fiance in ahmedabad

ખોખરા વિસ્તારમાં એક્સ ફિયાન્સે જાહેર રોડ પર યુવતીનો હાથ પકડીને કહ્યું કે તું મારી સાથે હોટલમાં ચાલ, મારે તારી સાથે વાત કરવી છે, જોકે યુવતીએ હોટલમાં જવાનું ના પાડતાં યુવકે તેને ફટકારતાં મામલો ખોખરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ