કોન્ટ્રાક્ટ / વડોદરાવાસીઓ માટે ગુડ ન્યૂઝ: VMCની સભામાં મેયર કેયુર રોકડીયાની મોટી જાહેરાત, સફર થશે શાનદાર

vadodara Mayor Keur Rakdia big announcement in VMC meeting

વડોદરા કોર્પોરેશનની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જે સભામાં મેયર કેયુર રોકડીયાએ મોટી જાહેરાત કરી છે. હવે વડોદરા શહેરમાં કોર્પોરેશન રોડ પર 200 ઇલેક્ટ્રીક બસ દોડાવવામાં આવશે.  જેથી વડોદરાવાસીઓની સફર શાનદાર બની રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ