વડોદરા / વીર જવાનની શહીદીને સો-સો સલામ, સોળે શણગાર સજી પત્નીએ આપી વિદાય

Vadodara martyred jawan funeral with guard of honor

વડોદરાનો સંજય સાધુ નામનો વીર જવાન આસામ બોર્ડર પર માતૃભૂમિની રક્ષા કરતાં કરતાં શહીદી વહોરી ગયો અને આ તરફ પરિવાર પર આભ તૂટી પડ્યું. જ્યારે શહીદ જવાનના સંપૂર્ણ સૈન્ય માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં ત્યારે એક હર એક આંખમાં આંસુ હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ