ધરપકડ / દીવાન બલ્લુભાઇ સ્કૂલના વિદ્યાર્થીનાં મોત મામલે માહી રિસોર્ટનાં મેનેજર અને ડ્રાઇવરની ધરપકડ

vadodara mahi Resort Ahmedabad child death case manger Driver arrest

શહેરની  દીવાન બલ્લુભાઇ પ્રાથમિક શાળાનાં ધોરણ 8નાં વિદ્યાર્થી જીમીલ કવૈયાનું બસ રાઇડમાંથી માથું બહાર કાઢતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલામાં માહી વોટર ગેસ રિસોર્ટના મેનેજર પીયૂષ વસોયા અને મિની બસના ડ્રાઇવર પ્રકાશ પરમારની પાદરા પોલીસે ધરપકડ કરી છે. જ્યારે રિસોર્ટના સંચાલક શૈલેશ શાહ હાલમાં ભૂગર્ભમાં ઊતરી ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ