હવામાન / વડોદરામાં થોડી આફત, થોડી રાહત, રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

Vadodara little calamity Some relief 3 days heavy rain forecast in Gujarat

રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં ભારે વરસાદને લઈને છેલ્લા 36 કલાકથી પરેશાની થઈ રહી છે. હાલમાં પણ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. બચાવ કામગીરી માટે NDRFની ટીમ કામે લાગી છે. જ્યારે હવામાન વિભાગે હજુ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ