કોરોના સંકટ / લોકડાઉન વચ્ચે વડોદરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, થરાદ ચેકપોસ્ટ પરથી દારૂ સાથે બેની ધરપકડ

vadodara liquor banaskantha tharad checkpost police

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન 4.0 ના અમલને લઇને રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં લોકડાઉન 4.0 આગામી 31 મે સુધી જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન વચ્ચે ગુજરાતમાં દારૂના બુટલેગરો બેફામ બન્યાં છે. ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ થયો છે, જ્યારે બીજી તરફ બનાસકાંઠાની થાદની ખોડા ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ