વડોદરા / બ્રોડ-વે ગ્રુપ પર IT ની તવાઇ, બેનામી વ્યવહાર સાથે 10 કરોડની ટેક્સ ચોરી ઝડપાઇ

vadodara Income Tax Raid real estate company

વડોદરા શહેરમાં રિયલ એસ્ટેટની કંપની બ્રોડ-વે ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યાં છે. જેમાં કરોડોના બેના વ્યવહાર મળી આવ્યાં છે. આ સાથે 10 કરોડની ઇન્કમટેક્સની ચોરી પણ ઝડપાય છે. શહેરના  ગોત્રી, સેવાસી, ભાયલીમાં પ્રોજેક્ટની ઓફિસમાં આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ