વડોદરા / હવે શું કહેશો સાહેબ? વડોદરામાં હોસ્પિટલે 2000 કોવિડ ડેથ સર્ટિ. આપ્યા, તંત્રએ કહ્યું હતું 623ના મોત થયા 

Vadodara Hospital Granted 2000 death Certificate And Government said 623 died

વડોદરા મનપા જાહેર કરેલા કોરોનાનો મૃત્યુઆંક પોલ ખોલતો હોય તેવો ઘાટ સર્જાયો છે. સત્તાવાર મૃત્યુઆંક 623 છે. જ્યારે SSG હોસ્પિટલમાંથી 2 હજાર કોવિડ ડેથ સર્ટિફિકેટ ઇશ્યુ કરાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ