ગુજરાત / હીટ એન્ડ રનઃ વડોદરામાં અકસ્માતે પાદરાના 3 યુવકના મોત, બુધવારે 4 દુર્ઘટનામાં 7ના મોત

Vadodara hit and run accident three killed

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ફરી વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં બુધવારે 4 અલગ અલગ ઘટનાઓમાં 7 લોકોના મૃત્યુ થયા છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, દીવ અને નવસારીમાં અકસ્માત સર્જાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ