હજુ પણ ફીફાં / વડોદરા હાઇપ્રોફાઇલ રેપ કેસમાં ભીનું સંકેલાયાનો આરોપ: એક સપ્તાહ બાદ પોલીસના હાથ ખાલી, આરોપીએ આગોતરા જામીન માંગ્યા

Vadodara high-profile rape case: Wet Sankelaya accused: Police empty handed a week later

વડોદરાની સેશન્સ કોર્ટમાં CA અશોક જૈનએ પોતાના વકીલ હિતેશ ગુપ્તા મારફત કરી આગોતરા જામીન અરજી. અશોક જૈન એવો કહેવાતો વગદાર છે કે,પોલીસ પણ હજુ સુધી સગડ પારખી શકી નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ