ચોમાસું / મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Vadodara: Heavy rain lashes parts of central Gujarat today

વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની વરસાદની આગાહી છે. ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો. 10 દિવસના વિરામ બાદ વડોદરામાં વરસાદે ફરી એન્ટ્રી મારી છે. જેમાં રાજમહેલ રોડ, રાવપુરા, માંજલપુર, મકરપુરા, સમા વિસ્તાર, ફતેહગંજ અને કારેલીબાગ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ