ફફડાટ / વડોદરા : વિશ્વામિત્રી ભયજનક સ્તરે, પાણી ભરાયેલા વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ ઘર ખાલી કર્યા

vadodara heavy rain fall increase in vishvamitri river

ગુજરાતમાં સતત વરસાદના કારણે અનેક જિલ્લાઓની પરિસ્થિતિ વણસી રહી છે. સુરતમાં જ્યાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે વડોદરાવાસીઓ પણ વિશ્વામિત્રી નદીનો ખતરો સતત વધી રહ્યો છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ